પાલનપુરમાં કુંડમાં કરવામાં આવ્યું માટીના ગણપતિ નું વિસર્જન

પાલનપુરમાં હિંગળાજ માતાના મંદિરમાં માટીના ગણપતિની સ્થાપના કરી ૧૦ દિવસ પૂજા અર્ચના કરી આજે પ્રસાદ આપી કુંડમાં ગણપતિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું આ સાથે બાળ સેવક કાર્તિક ખત્રી, લવિના ખત્રી, અંજલિ ખત્રી, જય માલાબેન ખત્રી, જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, કૌશલ્યાબેન ખત્રી, જયાબેન ખત્રી પૂજા અર્ચના કરી વિસર્જન કર્યું હતું

Comments (0)
Add Comment