દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નું જનસંપર્ક અભિયાન ની શુભ શરૂઆત

રિપોર્ટર કમલેશ તાવિયાડ બૌદ્ધિક ભારત સિંગવડ

દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકા ખાતે ભારતીય જનતા પાર્ટીના જનસંપર્ક અભિયાન દરમિયાન ટીફીન બેટક નું આયોજન કરવામાં આવ્યું… આ બેઠકમાં દાહોદ સાંસદ સભ્ય શ્રી જશવંતભાઈ ભાભોર સાહેબ રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાહેબ , મહામંત્રીશ્રીઓ, મોરચાના હોદેદારો, ધારાસભ્યશ્રીઓ તથા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના સંપર્કથી સમર્થન અભિયાન અને વિકાસલક્ષી બાબતો અંગે ચર્ચા કરી…

Comments (0)
Add Comment