મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી પ્રાથમિક પે સેન્ટર શાળાના પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર તેજસ બારીયા બૌદ્ધિક ભારત મહીસાગર

સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે લુણાવાડા તાલુકાના ઝૂફરાલી ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓની શાળામાં સ્વાગત સાથે સ્કુલ બેગ, ચોપડા તેમજ બોલપેન નો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી પરમાર શર્મિષ્ઠાબેન, શાળાના આચાર્યશ્રી વિરભદ્રસિંહ સોલંકી ,સી.આર.સી કોઓર્ડીટર ઉંદરા વિભાગના સાહેબ શ્રી , આંગણવાડી કાર્યકર આંગણવાડી સુપરવાઇઝર તેમજ ગામના અન્ય આગેવાનો ગ્રામજનો તથા શાળાનો સમગ્ર શિક્ષક ગણ હાજર રહ્યો હતો

Comments (0)
Add Comment