શાળા નંબર ૫ રાણીકાપા.શાળા નં. ૭ અંબિકા પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો

રિપોર્ટર ઈલિયાસ મેમણ સતલાસણા

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નાહીનભાઈ કાઝી ભાવનગર શિક્ષણ સમિતિના સદસ્ય સંજયભાઈ રાઠોડ ક.પરા વોર્ડના નગરસેવિકા શ્રી નીતાબેન બારૈયા વિગેરે ની ઉપસ્થિતિમાં શાળા નંબર ૫ રાણીકાપા.શાળા નં. ૭ અંબિકા પ્રાથમિક શાળા બાળકોને કુમકુમ તિલક,રમકડાંની કીટ,ભેટ આપી હર્ષોઉલ્લાસ સાથે પ્રવેશ કરાવ્યો.

Comments (0)
Add Comment