સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામ માં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો

રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામ માં પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અણિયોડ ગામમાં આજરોજ અણિયોડ મુકામે પ્રાથમિક શાળાના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો જેમાં અણિયોડ સરપંચ શ્રી કનકસિંહ ઝાલા એસ.એમ.સી. સભ્યો તેમજ વાલીઓ , શાળાના મુખ્ય શિક્ષક સોહીલ બારોટ અને સ્ટાફ ધ્વારા સફલ આયોજન કરી શાળા અને બાલવાટિકા આંગણવાડીના બાળકોને પ્રવેશ આપ્યો હતો એમાં ઞામ ના વડીલો યુવાનો માતાઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Comments (0)
Add Comment