રિપોર્ટર : કિરણ ડામોર ભૌદિક ભારત ફતેપુરા
ભણશે ગુજરાત ક્રાંતિ લાવશે ગુજરાત!શાળા પ્રવેશોત્સવના પરિણામે શિક્ષણમાં ક્રાંતિ સર્જાઈ, ઉજજવળ ભવિષ્યની આજ રોજ 13/06/2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુવાલા ખેડા પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ગામના આગેવાનો વડીલો અને બહેનો અને મહેમાન જિલ્લા પંચાયત સભ્ય તાલુકા સભ્ય શિક્ષણ શાખા માંથી સી આર સી થા આંગણવાડી વર્કર માથી બહેનો તથા શાળાના શિક્ષકો અને શાળા બાળકો અને આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એક પ્રવશે આપવામાં આવ્યો અને સ્કૂલ બેગ નોટો પિન્સિલ નિંદકા પૂર્વ જિલ્લા સભ્ય મછાર સોનલબેન આર હસ્તે વિતરણ કરવામાં આવ્યુ શાળા ના આચાર્ય પટેલ દિનેશભાઈ બી વાલીયો ને આહવાન કરવામાં આવ્યુ કે બાળકો નિયમિત શાળાએ મોલકવા માટે વાલીઓ ને બાળકો મોકલવા માટે ધાર ધાર રજૂઆત કરવામાં આવી. શાળા ના શિક્ષક મિત્રો દ્વારા મહેમાનો ને અને શાળા ના નાના ભુલકાઓ ને ભોજન કરવામાં આવ્યું.