રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
કચ્છમાં સંભવિત વાવાઝોડા ‘બિપોરજોય’ અનુસંધાને ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ એ બોલાવી બેઠક ભુજ તાલુકાના વિવિધ અધિકારીઓ ની સાથે વાવાઝોડા થી નીપટવા અધિકારીઓને સૂચના આપવામાં આવી ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભુજ તાલુકાના વિસ્તાર માટે ભુજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો,ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો/કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ, ભુજના મામલતદારશ્રી, ભુજના તાલુકા વિકાસ અધીકારી, પશુપાલન, પી.જી.વી.સી.એલ, ઓરોગ્ય, પોલીસ, જી.એસ.આર.ટી.સી, પાણી પુરઠા તેમજ વિવિધ ખાતાઓના અધિકારીઓ સાથે આગમચેતીના ભાગરુપે સમીક્ષા બેઠક યોજાઈ. હતી તેમાં પાર્ટીના પદ અધિકારીઓ ભુજ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો સરપંચો વગેરે ઉપસ્થિત રહીને ભુજ તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઇ જોધાણી એપીએમસીના ચેરમેન હઠુભા જાડેજા પ્રકાશ મહેશ્વરી અબ્દુલ્લાભાઈ જત ભુજ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના હરિભાઈ જાટીયા વિવિધ પદ અધિકારીઓ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેમને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી