સગદલપુર મારવાડી વસાહત શાળામાં નાના ભૂલકાઓના પ્રવેશ ઉત્સવની આનંદથી ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર દિનેશચંદ્ર શાહ દેહગામ

દહેગામ તાલુકા ના સગદલપુર મારવાડી વસાહત સ્કૂલમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં નાના ભૂલકાઓનો પ્રવેશ ઉત્સવ ઉજવાયો જેમાં બાલવાટિકા મો 20 જેટલા તેમજ આંગણવાડીમાં સાત જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો કાર્યક્રમનો નાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું બીજા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય પર વ્યક્તત્વ રજૂ કરવામાં આવ્યું ધોરણ ૧ થી આઠ મા પ્રથમ ત્રણ નંબરે પાસ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું શાળાના શિક્ષક સ્ટાફ દ્વારા બાળકોને સ્કૂલબેગ ભેટ આપવામાં આવી ગામના બીજા નાગરિકો દ્વારા દેશી હિસાબ પાણીની બોટલ નોટબુક આપવામાં આવી આ કાર્યક્રમમાં દહેગામના ફોરેસ્ટ અધિકારી જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ ઝાલા સેવા સહકારી મંડળીના ચેરમેન સદે સિંહ ઝાલા તેમજ ગામના સરપંચના પતિ ફતેસિંહ શિક્ષક ગણ તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

Comments (0)
Add Comment