ધણપ પ્રાથમિક શાળામા કન્યા કેળવણી પ્રવેશોત્સવ નો કાર્યક્રમ ખુબ ધામ ધુમ થી ઉજવાયો.

રિપોર્ટર – મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ

ધણપ પ્રાથમિક શાળામા કન્યા કેળવણી પ્રવેશોત્સવ નો કાર્યક્રમ ખુબ ધામ ધુમ થી ઉજવાયો. તેમા ઉપ્સ્થિત મહેમાનશ્રી ધણપ ગામ ના સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ રાણા,સહકારી મંડલી ના ચેરમેન શ્રી યુવરાજ સિંહ રાણા, એસ.એમ.સી.ના અધ્યક્ષ, કમિટી મેમ્બર્સ , ગ્રામજનો, દાતાશ્રી ઓ, વાલીગણ, શાળા ના આચાર્ય શ્રી બિજ્યલક્ષ્મી બેન પટેલ,તથા શાળા ના સ્ટાફ અને લીફના ટીચર વગેરે ની ઉપસ્થિતિમા આનંદ અને ઉલ્લાસથી કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

Comments (0)
Add Comment