રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરોચીફ
અરણેજ ગામ સ્કુલ માં આવેલ એલ સી ડી નુ શુભ મુહૂર્ત અરણેજ ગામ ના સરપંચ દ્વારા રીબીન કાપી શુભકાર્ય કરવામાં આવ્યુખરાબ વાવરણ હોવા છતા ખુબ મો અરણેજ ગામ ના નાગરીકો હાજર રહી આ શુભ કાર્યક્રમ ને શોભાયમાન બનાવ્યો અરણેજ ગામ ના સરપંચ ગોવિદ સીંહ ડોડીયા દ્વારા અરણેજ ગામ પાર્થમીક શાળા માં તમામ સુવિધાઓ કરાવી આપી છે