રીપોટૅર રબ્બાની મલેક બૌદ્ધિક ભારત સાણંદ
અમદાવાદમાં સાણંદના વિરોચનનગર મુકામે પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની સાથે પર્યાવરણ બચાવોની પ્રતિજ્ઞા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુંત્યારે ઉજવણી ઉજવડ ભવિષ્યની શાળા પ્રવેશોત્સવ 2023 બાળકોનો 100℅ નામાંકન કરવાના ઉદ્દેશ અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુસર 20 વર્ષ અગાઉ આપણા યશશ્રી વડાપ્રધાન અને તાત્કાલિન ગુજરાત દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના એટલે કે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને 70 થી વધારે બાલવાટિકામાં અને 100 જેટલા બાળકોનું પહેલા ધોરણમાં નામાંકન કરવામાં આવશેરાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી આ નવી શિક્ષણનીતિને અનુરૂપ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધિકારી એન. જી. પટેલ, રીતેશભાઈ ચૌધરી સાણંદ ઓર્ડિનર સી.આર.સી કો, જિલ્લા સદસ્ય પ્રભાતસિંહ, તાલુકા સદસ્ય લિયાકતખાન, સરપંચ હિતેશસિંહ, ડેપ્યુટી સરપંચ અસલમખાન, પૂર્વ સરપંચ અનવરખાન, શાળા શિક્ષક ગણ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહિત રીતે પ્રોત્સાહન આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતોખાસ કરીને વાત કરીએ તો શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની બિફિંગ મીટીંગનું ગાંધીનગર ખાતે જ આયોજન થયું હતું