રિપોર્ટર ગિરીશ પ્રજાપત બૌદ્ધિક ભારત પોશીના
આજે તારીખ 12-06-2023 સોમવારના સાબરકાંઠાના પોશીનામાં મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ ને ઉજવણી પોશીના પ્રાથમિક શાળા પરિવાર ના વરદ હસ્તે ઉજવણી કરવામાં આવી હતી તેમજ બહારથી આવેલા, મુખ્ય મહેમાન તરીકે દીપ એમ પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બોર્ડ કાસ્ટિંગ રાજ્ય નાયબ માહિતી અધિકારી જિલ્લાના હરીશકુમાર પરમાર તથા પટેલ જીગ્નેશભાઈ જે આચાર્ય છે રાજ્ય કક્ષાના ડિપાર્ટમેન્ટ માહિતી અધિકારી જિલ્લાના હરેશ કુમાર પરમાર સાહેબ તેમજ પટેલ જીગ્નેશભાઈ આચાર્ય આ બધા ને ઉપસ્થિતિમાં કાર્યક્રમની આયોજન રાખવામાં આવ્યું હતું અને પોશીના ગામના ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધારો થાય જીવનની જાગૃતિ આવે તેના માટે પુસ્તક અને ચોકલેટ નો વિચરણ કરવામાં આવ્યું હતું દરેક મહેમાનો વિદ્યાર્થીના વાલીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ દરેક ગામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો