ધોળકા તાલુકા નાં ત્રાંસદ ગામે આદર્શ પાર્થમીકશાળા માં પ્રવેશ ઊત્સવ યોજયો

રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરોચીફ

તારીખ 12,6.2023 નો પ્રવેશ ઊત્સવ માં માં આવેલી ધોળકા કેડીલા ના કાર્યકરોએ તથા ત્રાંસદ ગામ ના સરપંચ તથા સભ્યો તથા બાલ મંદિર તથા એસ એમ સી સભ્યો મોટી સંખ્યા માંહાજર રહી કાર્યક્રમ ને સોભાય માં બનાવ્યો. આ શુભ કાર્યક્રમ માં નવા પ્રવેશી રહ્યા લા બાળકો નુ સ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા સંગીત ના સથવારે સ્કુલમાં આગમન કરવા માં આવ્યુ. આદર્શ પાર્થમીક શાળા ના શીક્ષકો દ્વારા નવા પ્રવેશી રહેલા બાળકો ને સ્કુલ બેગ અને પુસ્તકો આપી સન્માનિત કરાયા

Comments (0)
Add Comment