દાહોદ જિલ્લા માં લીમખેડા તાલુકા ના લુખાવાડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ત્રિંરંગા સભા યોજવા માં આવી

રિપોર્ટર સુરેશ મકવાણા બૌદ્ધિક ભારત સિગવડ

દાહોદ જિલ્લા માં લીમખેડા તાલુકા ના લુખાવાડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ત્રિંરંગા સભા યોજવા માં આવી અને લીમખેડા તાલુકા ના ઓબીસી સેલ ના પ્રમુખ જસવંત રાયસિંગ પટેલ ની નિમણુક કરવા માં આવી અને એસ ટી સેલ ના પ્રમુખ તરીકે બારીઆ સોમાં કડવા જેઓ એડવોકેટ છે તેમની નિમણૂ કરવા માં આવી અને શિંગવડ તાલુકા ના ઓ બી સી ના પ્રમુખ ની તરીકે સુથાર વજેસિંગ શામળ ની નિમણુક આમ આદમી પાર્ટી ના દાહોદ ના લોક સભા ઇન્ચાર્જ નરેશભાઈ પુનાભાઈ બારીઆ તેમજ રાકેશ બારીઆ કિરણ ડામોર પ્રવીણ ડામોર રાજુ કટારા દ્વારા સંગઠન મજબૂત કરવા માટે ની હાકલ કરવા માં આવી

Comments (0)
Add Comment