રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા ગામ વિસ્તારમાં આવેલા બાબા રામદેવ મંદિર અને મહાકાળી માતાજી નો પહેલો પાટોત્સવ તા.10/6/2023ને શનિવાર ના રોજ યોજાયોહતો.આ પાટોત્સવ નિમિત્તે ભજન સત્સંગ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સવારે 10:00 કલાકે નવચંડી યજ્ઞ ચાલુ થશે સાંજે 4:15 કલાકે શ્રીફળ હોમમાં આવશે તેમજ યજ્ઞની પૂર્ણાહુતિ આરતી સાથે 4.45 કલાકે અને મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવેલ છે અને રાત્રિના 8:30 કલાકે ભવ્ય કસુંબી ડાયરો અને ભજન સત્સંગ યોજાશે તેમાં નામી અનામી કલાકારો દ્વારા કસુંબી ડાયરો યોજાશે સમસ્ત ઠાકોર સમાજ તેમજ નવરાત્રી યુવક મંડળ દ્વારા ભારે જેહેમત ઉઠાવવામાં આવી છે તેમજ ન જો ચઢાવવામાં આવતો હોય છે ભાઈ બહેન વડીલો મોટી સંખ્યામાં હાજર હોય છે આ દિવસે પોતાનું કામ ધંધો બંધ રાખીને તમામ ઠાકોર ભાઈ બહેનો હવનનો લાભ લીઘો હતો