માનનીય પ્રધનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પુર્ણ કર્યા..

રિપોર્ટર કમલેશ તાવિયાડ સિંગવડ

જે અંતર્ગત આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ ના લોક લાડિતા નેતા સંસદસભ્ય શ્રી જશવંતભાઈ ભાભોર સાહેબ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન સરું કરવામાં આવ્યું.. જેમાં દેવગડ બારીઆ તાલુકામાં નરેગા માં ચાલતા કૂવા આરસીસી જેવી યોજનાની મુલાકાત લેવામાં આવી જેમાં દેવગડ બારીઆ વિસ્તારના ધારસભ્ય સહિત સરપંચો આગેવાનો હાજર રહ્યા….

Comments (0)
Add Comment