મેઘરજ ના નવાપાણીબાર ગામે એપ્રોચ રોડ ને લઈને વિવાદ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી

મેઘરજ ના નવા પાણી બહાર ગામે એપ્રોથ રોડ મંજૂર થયેલ જે નવા પાણીબાર ગામે ન બનતા તેના બદલે વાંટા પાણીબાર ગામે બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે આ બાબતે નવા પાણીબાર ગામના લોકોએ કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને અમારો જોબ નંબર સાથેનો રોડ જે મંજૂર થયો છે તે બનવો જોઈએ તેવી માગણી કરી છે

Comments (0)
Add Comment