તલોદ તાલુકાના તલોદ ગામ ના રહીશ મકવાણા કોદરસિહ કાનસિહ આજે સવારે ગુમ

રીપોટર -રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ બૌદ્ધિક ભારત ન્યુઝ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ગામ ના રહીશ મકવાણા કોદરસિહ કાનસિહ આજે સવારે ગુમ થઈ ગયેલ છે તલોદ તાલુકાના તલોદ ગામ ના રહીશ મકવાણા કોદરસિહ કાનસિહ ઉંમર વર્ષ ૨૭ આજે ઘરે થી કોઈ ને કીધા વગર સવારે 9:00 વાગે ઘરે થી નીકળી ગયા છે આજે સવારે એ છાદરડા ગામે આવેલા હતા અને કોઈને કીધા વગર સવારે ૯ વાગે નીકળી ગયા છે અને થોડા મંદ બુદ્ધિ ના પન છે તો કોઈ ને જાણ થાય તો આ નંબર પર કોન્ટેક્ટ કરવા વિનંતી છે મોબાઈલ ન ૬૩૫૫૩૬૧૨૬૨/૬૩૫૩૭૯૪૮૦૪

Comments (0)
Add Comment