રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ગામડાઓમાં વરસાદ શરૂ થયો અને આજે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું તલોદ તાલુકાના ગામડાઓમાં આજે સવારે વહેલા થી એક દમ વાતાવરણમાં પલટો આવ્યો હતો એમાં ભારે વરસાદ શરૂ થયો હતો અને વાવાઝોડું ફૂંકાયું હતું ગામડાઓમાં રોડ ઉપર નવા નીર આવ્યા હતા એમા ઘણા ઝાડ પડવાના બનાવો બન્યા હતા વીજરી કાટકા પડવાના બનાવો બન્યા હતા એક દમ વાતાવરણમાં પલટો આવતાં ઘણા લોકો ને ખેતરો માં બાજરી જુવાર ને નુકસાન થયું છે આમ લોકો ને ગરમી માં ઠંડક ની રાહત મલી છે