રિપોર્ટર. સુખદેવ ભાઈ ડી પરમાર ધોળકા
મહેરબાન પોલીસ મહાનિરક્ષક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય શ્રી વિકાસ સહાય સાહેબની સૂચનાથી ટ્રાફિક નિયમન અને રોડ ઉપર બનતા અકસ્માતો ની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે શરૂ કરવામાં આવેલ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ intas કંપની માં ચાંગોદર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ડી ગોજીયા સાહેબના ઓ દ્વારા કંપની ના ડ્રાઇવરો તથા ટુ વ્હીલર્સ ચાલકોને ટ્રાફિક અવરનેસ બાબતે ને કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન પો. સ. ઈ એસ.સેખ સાહેબ તથા ટ્રાફિક જમાદાર જયદીપસિંહ બારડ ના ઓ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે ની સમજ આપવામાં આવેલ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત રાજ્ય ના ડીએસપી સાહેબ ના ઓએ જિલ્લા ટ્રાફિક શાખા અમદાવાદ ગ્રામ્યના પો.સ. ઈ શ્રી આર યુ ઝાલા સાહેબ ના ઓ ની ટીમ સાથે ચાંગોદર પોલીસ દ્વારા યોજવામાં આવેલ ટ્રાફિક અવરનેસ બાબતે ના કાર્યક્રમમાં સરપ્રાઈઝ વિઝીટ લીધેલ. તેમજ ચાંગોદર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી ગોજીયા સાહેબના ઓ દ્વારા રોડ મિકેનિઝ મ ની ખામી કરવા તથા રોડ અકસ્માતો બનતા અટકાવવા માટે કરેલ કાર્યવાહી વાળા સ્થળોની મુલાકાત લીધેલ તેમજ ટ્રાફિક નિયમને લગતા જરૂરી સલાહ સૂચનો પણ આપેલ છે ચાંગોદર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ડી ગોજીયા સાહેબ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે તે રાષ્ટ્રના એક જવાબદાર નાગરિક તરીકે ટ્રાફિકના નિયમનો અવશ્ય પાલન કરવું