ભાયાવદર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં દાનાભાઇ ગોવિંદભાઈ મકવાણા નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો

રિપોર્ટર રહીમ ઘુઘા બૌદ્ધિક ભારત ભાયાવદર

રાજકોટ જિલ્લા ના ભાયાવદર ખાતે તા.૩૧/૦૫/૨૦૨૩ ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતાં દાનાભાઇ ગોવિંદભાઈ મકવાણા અસિસ્ટન પોલસ સબ ઇન્સ્પેકટર ૫૭ વર્ષ નોકરી કરી આજ રોજ વય નિવૃત્ત થતા તેઓને ફુલ હાર તેમજ પડો તેમજ નાળિયેર તેમજ ઢોલ નગારા સાથે વિદાય આપવામાં આવી…

Comments (0)
Add Comment