મંડાલી ગામ અને ચુડા ગોળ પ્રજાપતિ સમાજનુ ગૌરવ

રિપોર્ટર પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા

તાજેતરમા જાહેર થયેલ ધોરણ 10 ના બોર્ડના પરિણામમા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી ગામના વતની અને હાલ દાંતાના વેલવાડા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા કનુભાઇ બી પ્રજાપતિના પુત્ર પર્વ કે પ્રજાપતિ જે પાલનપુર સ્વસ્તિક શાળામા અભ્યાસ કરે છે જેમણે એ કુલ 600 માંથી 520 ગુણ મેળવી 97.59 પર્સન્ટાઇલ અને 86.67 ટકા સાથે A2 ગ્રેડ મેળવતા સ્વસ્તિક શાળા તેમજ મંડાલી ગામ તેમ જ ચુડા ગોળ પ્રજાપતિ સમાજમા હર્ષ અને આનંદની લાગણી છવાઇ ગઇ હતી અને સૌએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી

Comments (0)
Add Comment