ખેડા જિલ્લાના ભલાડા ગામે પકડાયેલ વિદેશી દારૂનો મામલો

અશોકભાઈ સોલંકી ખેડા જિલ્લા બ્યુરો ચીફ

બુટલેગર સાથે ધારાસભ્ય કલ્પેશ પરમારનું નામ જોડતા તેમના દ્વારા કરવા આવ્યો વિરોધ

બુટલેગરો સાથે છેલ્લા 20-22 વર્ષથી કોઈપણ કૌટુંબિક કે સામજિક સબંધ નથી: કલ્પેશ પરમાર

આગાઉ આ લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે : કલ્પેશ પરમાર

કોઈ પણ પ્રકારની ગેરપ્રવુતિ કરતા ચમરબંધી ઓને સાંખી ન લેવા પોલીસને સ્પષ્ટ સુચના: કલ્પેશભાઈ પરમાર

Comments (0)
Add Comment