ગુજરાત રાજ્ય હજ કમિટિ આયોજીત હજ 2023 નો મહેસાણા જીલ્લાના હાજીઓનો વેકશીન (રસી) કેમ્પ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામા આવેલ

ઈલિયાસ મેમણ બૌદ્ધિક ભારત સતલાસણા

ગુજરાત રાજ્ય હજ કમિટિ આયોજીત હજ 2023 નો મહેસાણા જીલ્લાના હાજીઓનો વેકશીન (રસી) કેમ્પ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામા આવેલ જેનો આયોજન મહેસાણા જીલ્લા હજ કમિટિના એફ. ટી.મોહંમદ અલી પઠાણ અને નુરમોહમદ તાઈ કરેલ જેમા હજ કમિટિના સિલેક્ટ થયેલ 246 પૈકી 244 હાજીઓને વેકશીન આપવામા આવેલ જેમા સિવિલ સર્જન ડો.વ્યાસ સાહેબ,ડો.ઝાલા સાહેબ ,ડો.ધ્રુવ સાહેબ તથા સ્ટાફ ભારતીબેન અને નર્સ સ્ટાફ સંપૂણ સહકાર આપેલ અને ખિદમતદાર ફારૂકભાઈ કાટવા,યુસુફ બાવા, ઐયુબભાઈ બહેલીમ,ડો.હીના,એઝાઝખાન,ઈમરાનહુસેન સૈયદ ,ઈમદાદખાન ચૌહાણ વગેરે ખઢેપગે સેવા આપેલ તથા હજ કમિટિ ડાયરેક્ટર નજહત એ આ પોગ્રામ ની મુલાકાત લીધેલ લિ. મોહંમદ અલી પઠાણ ..એફ.ટી. હજ કમિટી મહેસાણા જીલ્લા હાજીર રહ્યા હતા

Comments (0)
Add Comment