ધાનેરામાં એક બિલ્ડર દ્વારા તંત્ર જોડેથી બાંધકામની પરવાનગી લીધા વિના શોપિંગનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.અને તેનાં લીધે મુખ્ય માર્ગને પરવાનગી વિના જ બંધ કરી દેવામાં આવ્યો છે.જેથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. Read more
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક ભાટ ગામે હાઇવે રોડ પર આવેલ ઢાબા પર વીજ કરંટ લાગતા બે યુવાનના થયા કરુંણ મોત. Read more
હાલોલના ગોધરા રોડ પર આવેલ સન ઈન્કલીવ કોમ્પ્લેક્સની ઓફિસમાંથી ગેરકાયદેસરથી ઓનલાઈન ગેમ રમાડવાનું કૌભાંડ ઝડપાયું,3 પરપ્રાંતિય ઈસમોની એસઓજી પોલીસે કરી ધરપકડ. Read more
હાલોલ નગર ખાતે મોટા મોટા શેડમાં ફાયર એનઓસી વિના ધમધમતા કપડા અને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના પાંચ જેટલા વિશાળ સેલ બંધ કરાયા Read more