બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકા મા રાત્રી દરમિયાન ભારે પવન સાથે વરસાદ

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ગત રાત્રિ એ ધાનેરા મા નોંધાયો 92 મીમી વરસાદ

અત્યારસુધી 151 મીમી વરસાદ ધાનેરા મા નોધાયો

રાત્રી દરમિયાન પડેલા વરસાદ અને ભારે પવન ના કારણે વૃક્ષો પડ્યા સાથે વીજ પોળ પણ થયા જમીન દોષ

ધાનેરા તાલુકા મા અત્યાર સુધી કોઈ જાનહાનિ નહિ

ભારે પવન ના કારણે વીજપુરવઠો થયો બંધ

Comments (0)
Add Comment