રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ભિલોડા
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે મેળામાં ચેઈ ન ચોરી કરતી 3 મહિલા ઝડપાઈ શામળાજી ખાતે પૂનમ નિમિત્તે મેળા માં આવેલ મહિલાઓની ચેઈન ચોરી થઈ સોનાના દોરા તોડતી મહિલા ગેંગ ઝડપાઈ. શામળાજી પૂનમના મેળામા મહિલાનો અછોડો તોડતા લોકોએ રંગે હાથે ઝડપી મેથીપાક ચખાડયો હતો તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી