ધાનેરાના જીવાણાથી હડતા ગામને જોડતાં પાકા રસ્તાને મંજુરી મળતાં પ્રાથમિક શાળા સુધી રસ્તાને ખુલ્લો કરાયો હતો. ત્યારબાદ પ્રાથમિક શાળા સુધી રસ્તો નહીં બને તેવી જાણ થતાં ગ્રામજનોએ ભેગા મળી નાયબ કાર્યપાલક ઇજનેરને 300 મીટર રસ્તો બનાવવા લેખિત રજૂઆત કરી હતી

Read more